Wednesday, 11 April 2018

એન.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર કરવામાં આવેલ નવીન પાઠ્યપુસ્તકો આધારિત તાલીમ મેળવવા ઇચ્છુક ખાનગી પ્રાથમિક  શાળાઓના શિક્ષકોએ નીચેની લીંક પર ૨૦/૦૪/૨૦૧૮ સુધી માહિતી સબમિટ કરવી. તાલીમનું આયોજન સંભવિત ૧/૫/૨૦૧૮ થી ૪/૫/૨૦૧૮ દરમિયાન કરવામાં આવનાર છે. તેમછતાં કોઈ ફેરફારને અવકાશ હશે તો બ્લોગ પર સમયાંતરે માહિતી મૂકવામાં આવશે.

https://goo.gl/forms/kQiehMZY7HXiN6fm2

No comments:

Post a Comment