Schools of Exellence (SoE) માં સમાવિષ્ટ જિલ્લાની શાળાઓની યાદી
Schools of Exellence (SoE) પ્રેઝન્ટેશન
Schools of Exellence (SoE) સમજ માટેની વિડીયો લિંક
Help Desk for Schools of Exellence : DIET PATAN
નમસ્કાર શિક્ષક મિત્રો,
Schools of Exellence માં સમાવિષ્ટ શાળાઓના શિક્ષક્શ્રીઓને મૂંઝવતા વિષયવસ્તુ સંબંધિત પ્રશ્નોના સમાધાન હેતુ આ Help Desk શરુ કરવામાં આવેલ છે. ઉક્ત Help Desk પર ક્લીક કરી શિક્ષકશ્રીએ વ્યક્તિગત માહિતી અને તેમને મૂંઝવતા પ્રશ્નોની વિગત ગુજરાતી ભાષામાં સબમિટ કરવી, જેથી તેમનો વ્યક્તિગત સંપર્ક / મેસેજ કરી આપના પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરી શકીએ. આભાર