Friday 20 August 2021

Schools of Exellence (SoE)

 Schools of Exellence (SoE) માં સમાવિષ્ટ જિલ્લાની શાળાઓની યાદી 

Schools of Exellence (SoE) પ્રેઝન્ટેશન 

Schools of Exellence (SoE) સમજ માટેની વિડીયો લિંક 

Help Desk for Schools of Exellence : DIET PATAN

નમસ્કાર શિક્ષક મિત્રો,
Schools of Exellence માં સમાવિષ્ટ શાળાઓના શિક્ષક્શ્રીઓને મૂંઝવતા વિષયવસ્તુ સંબંધિત પ્રશ્નોના સમાધાન હેતુ આ Help Desk શરુ કરવામાં આવેલ છે. ઉક્ત Help Desk પર ક્લીક કરી શિક્ષકશ્રીએ વ્યક્તિગત માહિતી અને તેમને મૂંઝવતા પ્રશ્નોની વિગત ગુજરાતી ભાષામાં સબમિટ કરવી, જેથી તેમનો વ્યક્તિગત સંપર્ક / મેસેજ કરી આપના પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરી શકીએ. આભાર

ગુણોત્સવ ૨.૦

 ગુણોત્સવ ૨.૦ ( જિલ્લાની રેડ અને બ્લેક ઝોનમાં સમાવિષ્ટ શાળાઓ)

ગુણોત્સવ ૨.૦ ( જિલ્લાની તમામ શાળાઓનું પરિણામ) 

ગુણોત્સવ ૨.૦ (GSQAC) માર્ગદર્શિકા

ગુણોત્સવ ૨.૦ (GSQAC) પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન    

ગુણોત્સવ ૨.૦ એક્શન પ્લાન ફોર્મેટ 

સ્કૂલ રીપોર્ટ કાર્ડ 

શાળા વિકાસ યોજના (SDP)

  

PATAN DISTRICT : GUNOTSAV – 2.0 

(Schools - 806)

ZONE

Over all

Green***

03

Green**

12

Green*

41

Yellow

632

Red

115

Black

03


 

GUJARAT STATE

GUNOTSAV-8  & GUNOTSAV – 2.0 

RESULT COMPARISON


ZONE

Schools  

34227

Schools 

30681

Green**

3207

131

Green*

22437

2165

Yellow

7629

20659

Red

784

7335

Black

170

391